Monday, 28 February 2011

મૈયારણ (કચ્છી લોકગીત)


ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે
અંજો ચોટલો કાળો નાગ, મકે મોહિની લગી રે

અંજે કન જેડા કુંડળ મકે કનમેં ખપે રે
અંજે મોતી જો શણગાર મકે મોહિની લગી રે

ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે

અંજે ડોક જેડી માળા મકે ડોકમેં ખપે રે
અંજે હીરે જો શણગાર મકે મોહિની લગી રે

ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે

અંજે હથ જેડા કંકણ મકે હથમેં ખપે રે
અંજે સોનેજો શણગાર મકે મોહિની લગી રે

ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે

અંજે પગ જેડાં ઝાંઝર મકે પગમેં ખપે રે
અંજે ચાંદીજો શણગાર મકે મોહિની લગી રે

ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે

અંજે ભય જેડા ચણિયા મકે કેડમેં ખપે રે
અંજે આભલેજો શણગાર મકે મોહિની લગી રે

ઈઆ કેર મૈયારણ અચે લંબે ઘૂંઘટ વાળી રે
અંજો ચોટલો કાળો નાગ, મકે મોહિની લગી રે



No comments:

Post a Comment